
IRCTCએ કેદારનાથ યાત્રા માટે શરૂ કરી હેલિકોપ્ટર સેવા, જાણો કેટલું રહેશે ભાડું
IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરી છે. હેલિકોપ્ટર 2 મેથી 31 મે સુધી દરરોજ ઉડાન ભરશે. હેલિકોપ્ટરની મદદથી તીર્થયાત્રીઓ પવિત્ર કેદારનાથ મંદિરમાં ઝડપથી અને સરળતાથી પહોંચી શકશે. હેલિકોપ્ટરની ઉડાન દરમિયાન મુસાફરોને અદભૂત હિમાલયન લેન્ડસ્કેપ જોવાનો મોકો મળશે. ત્રણ જગ્યાએ મળશે હેલિકોપ્ટર, જાણો ભાડું ફાટા: રૂ. 6,063…