અમદાવાદમાં ‘વકફ બચાઓ અભિયાનની કોન્ફરન્સ સફળતાપૂર્વક યોજાઇ, અનેક ધાર્મિક વડાઓ સાથે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ (AIMC), ગુજરાતના નેતૃત્વ હેઠળ તારીખ 26 સપ્ટેમ્બર 2025, શુક્રવારના રોજ રાત્રે 9:૦૦ વાગ્યે ‘વકફ બચાઓ અભિયાન’ અંતર્ગત એક સફળ અને જનજાગૃતિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વકફ મિલ્કતોના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ પર સમાજમાં જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય અને વકફની મિલકત બચાવવા અંગેની વિસ્તૃત ચર્ચા  સાથે યોજાયેલ આ કાર્યક્રમ AIMCની મિલી…

Read More