ઇઝરાયેલ પર હિઝબુલ્લાહનો સૌથી મોટો હુમલો, 165 રોકેટ છોડ્યા, જુઓ વીડિયો

 હિઝબુલ્લાહ   લેબનોને ફરી એકવાર ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે. હિઝબુલ્લાહ લડવૈયાઓએ સોમવારે ઇઝરાયેલ પર 165 રોકેટ છોડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમ આ હવાઈ હુમલાઓને રોકવામાં મોટાભાગે નિષ્ફળ રહી છે. ઈઝરાયેલના ઘણા શહેરોમાં રોકેટ પડ્યા છે. રોકેટ હુમલાને કારણે સળગી ગયેલી કારનો વીડિયો પણ સામે આવ્યો છે. નેતન્યાહુએ આ…

Read More

ઈરાનના નિશાના પર છે આ ઈઝરાયેલના આ ઠેકાણા, 72 કલાકમાં કરી શકે છે જવાબી કાર્યવાહી!

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ ઈઝરાયેલ સામે બદલો લેવાની જાહેરાત કરી છે. હુમલા માટે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ પ્લેટફોર્મને વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. IRGC કમાન્ડરે કહ્યું છે કે હવે ઈઝરાયેલ પર મોટા હુમલા કરવામાં આવશે. બીજી તરફ ઈઝરાયેલે પણ જાહેરાત કરી છે કે તેનું સૌથી મોટું લક્ષ્ય ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવાનું છે.શું ઈરાન…

Read More
ઇઝરાયેલ

હિઝબુલ્લાના હુમલાથી ઈઝરાયેલમાં ખળભળાટ, 4 વિદેશી મજૂરો સહિત 7 લોકોના મોત

ઇઝરાયેલ 8 ઓક્ટોબર, 2024 થી લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર ભીષણ હુમલાઓ કરી રહ્યું છે. દરમિયાન, હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર ભયાનક હુમલા કર્યા છે. જેમાં ઓછામાં ઓછા 7 ઈઝરાયેલના નાગરિકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તાજેતરમાં જ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર હુમલા તેજ કર્યા છે. ઈઝરાયેલના અધિકારીએ આ માહિતી આપી છે. તમામ લોકોની ઓળખ…

Read More

ઈરાન 4 હજાર મિસાઈલોથી કરી શકે છે ઈઝરાયેલ પર મોટો હુમલો, અમેરિકાને મળી ગુપ્ત માહિતી!

ઈરાન કેટલી તાકાતથી ઇઝરાયેલ પર પ્રહાર કરશે? આ અટકળો વચ્ચે અમેરિકાને ગુપ્ત માહિતી મળી છે. રિપોર્ટ અનુસાર ઈરાન 4 હજાર મિસાઈલોથી ઈઝરાયેલને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે.. બીજી તરફ ઈઝરાયેલ પણ અટકવાનું નથી. હવે ઈઝરાયેલ પોતાના પીએમના ઘર પર થયેલા હુમલાનો બદલો લેવા જઈ રહ્યું છે. નેતન્યાહુએ ઈરાનના તમામ પરમાણુ સ્થળોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે….

Read More
નસરાલ્લાહ

નસરાલ્લાહના ખાત્મા પછી હિઝબુલ્લાને મળ્યો નવો ચીફ , નઈમ કાસિમને સોંપાઇ કમાન!

ઇઝરાયેલે લેબનોનમાં સક્રિય ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. આવી સ્થિતિમાં, હસન નસરાલ્લાહને ખતમ કર્યા પછી, હિઝબુલ્લાહને ફરી એકવાર નવો નેતા મળ્યો છે, નઇમ કાસિમને સંગઠનના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. તે અગાઉ હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા. હિઝબુલ્લાએ લેખિત નિવેદન જારી કરીને કહ્યું કે તેની શુરા કાઉન્સિલે સર્વસંમતિથી કાસિમ (71)ને ચૂંટ્યા છે….

Read More

ભારત પેલેસ્ટાઈનની મદદ માટે આગળ આવ્યું, 30 ટન રાહત સામગ્રી મોકલી

પેલેસ્ટાઈન આ દિવસોમાં યુદ્ધથી પીડિત છે. આવી સ્થિતિમાં ભારતે પેલેસ્ટાઈનને મદદ મોકલી છે. ભારતે પેલેસ્ટાઈનને 30 ટન સહાયનો સામાન મોકલ્યો છે. તે મોટે ભાગે તબીબી વસ્તુઓ સમાવે છે. તાજેતરમાં ભારતે વચન આપ્યું હતું કે તે પેલેસ્ટાઈનના લોકોની મદદ કરવાનું ચાલુ રાખશે. નવીનતમ સહાય એ શ્રેણીનો એક ભાગ છે. ભારત શું મોકલી રહ્યું છે? ભારતથી મોકલવામાં…

Read More

ઈઝરાયેલ પર આતંકવાદી હુમલો! મોસાદ હેડક્વાર્ટર પાસે ટ્રકે ઘણા લોકોને કચડી નાખ્યા, 35 ઘાયલ

  મોસાદ હેડક્વાર્ટર –  ઈઝરાયલના શહેર તેલ અવીવ પાસે એક ટ્રક બસ સ્ટોપ પર અથડાઈ હતી. આ દરમિયાન બસ સ્ટોપ પર ઉભેલા 35 લોકોને ટ્રકે ટક્કર મારતાં ઈજા થઈ હતી. હાલ તેમાંથી 6ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે હાજર લોકોએ ટ્રક દ્વારા હુમલાની માહિતી આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મોસાદના હેડક્વાર્ટર પાસે…

Read More

ઈઝરાયલે ઈરાન પર હુમલો કરવા માટે 100 યુદ્ધ વિમાનો ઉતાર્યા

  ઈરાન પર હુમલો – ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો. ઈઝરાયેલી સેનાએ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે ઈરાનના સૈન્ય મથકો સહિત તેહરાન અને આસપાસના શહેરો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના સ્થાનિક મીડિયા અનુસાર ઈઝરાયેલની સેનાએ ઈરાન પર હુમલો કરવા માટે 100થી વધુ ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. ઈઝરાયેલની આ…

Read More

ઇઝરાયેલે ઇરાન પર કર્યો ભીષણ હુમલો, તહેરાન સહિતના શહેરો પર કર્યો હુમલો!

ઇઝરાયેલે ઇરાન પર કર્યો ભીષણ હુમલો   ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાનના લશ્કરી મથકો અને રાજધાની તેહરાન અને નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાની પુષ્ટિ ઈઝરાયેલી સેનાએ પણ કરી છે. IDF દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, મહિનાઓથી ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ હુમલાની માહિતી ઈરાની…

Read More

ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરવાની કરી રહ્યો છે તૈયારી, પેન્ટાગોનમાંથી ફાઈવ આઈઝનો એક્સક્લુઝિવ દસ્તાવેજ થયો લીક

ઈઝરાયેલ :   ઈરાન સામે બદલો લેવાની ઈઝરાયલની યોજનાઓ વિશે અત્યંત ગોપનીય માહિતી લીક થયાના સમાચાર બાદ હંગામો મચી ગયો છે. સીએનએનના અહેવાલ મુજબ, બે ઉચ્ચ વર્ગીકૃત યુએસ ગુપ્તચર દસ્તાવેજો લીક થયા છે, જે કથિત રીતે ઈરાન પર સંભવિત હુમલા માટે ઈઝરાયેલની લશ્કરી તૈયારીઓને જાહેર કરે છે. ગુપ્તચર માહિતી લીક થવાથી અમેરિકા ખૂબ જ ચિંતિત છે…

Read More