આ 8 ખોરાક અવકાશમાં છે પ્રતિબંધિત,જાણો

અવકાશયાત્રીઓ અવકાશ માં દરેક પ્રકારનો ખોરાક ખાઈ શકતા નથી કારણ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી વિપરીત, શૂન્ય ગુરુત્વાકર્ષણમાં તેમના માટે અહીં ખાવાનું મુશ્કેલ હોઈ શકે છે અથવા તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલા માટે અવકાશયાત્રીઓને ચોક્કસ પ્રકારનો ખોરાક આપવામાં આવે છે અને તેમને અવકાશ માં લઈ જવા પર પ્રતિબંધ છે, જાણો આવા 8 પ્રખ્યાત…

Read More

સુનીતા વિલિયમ્સની અવકાશમાંથી પરત આવવા પર મોટો ખતરો! માત્ર 96 કલાક જ ચાલશે ઓક્સિજન

સુનીતા વિલિયમ્સ:  અમેરિકન સ્પેસ એજન્સી ‘નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન’ (નાસા)ની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ લાંબા સમયથી અવકાશમાં અટવાયેલી છે અને ઘરે પરત ફરવાની રાહ જોઈ રહી છે. આ દરમિયાન સુનીતા વિલિયમ્સ વિશે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. વાસ્તવમાં અવકાશયાત્રીઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે.તેમના જીવન પર હવે ખતરો મંડાઇ રહ્યો છે. શું…

Read More

ISRO આજે કરશે ઐતિહાસિક લોંન્ચિગ, સેટેલાઇટ આપશે દેશને આપત્તિની માહિતી,જાણો

ISRO 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટથી દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475…

Read More