
ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી, હવે 15 સપ્ટેમ્બર 2025 સુધી રિટર્ન ફાઇલ કરી શકાશે
ITR Filing- સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. કરદાતાઓ હવે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી તેમના રિટર્ન ફાઇલ કરી શકશે. અગાઉ આ છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૫ નક્કી કરવામાં આવી હતી. ITR Filing- સીબીડીટીએ મંગળવારે (27 મે) એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું…