
ઈઝરાયેલમાં આતંકવાદી હુમલો, જાફામાં અંધાધૂંધ ગોળીબારમાં 4 લોકોના મોત, બે આતંકીઓ પણ ઠાર
ઈઝરાયેલમાં આતંકવાદી હુમલો : ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ નજીક જાફામાં ગોળીબારની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં 1 ડઝન લોકો ઘાયલ થયા છે, જ્યારે આ ફાયરિંગમાં 4 લોકોના મોત પણ થયા છે, આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે જાફામાં એક પછી એક આતંકી હુમલામાં અનેક…