
Jagdeep Dhankhar એ રાજીનામાના 40 દિવસ બાદ ખાલી કર્યો બંગલો, હવે ચૌટાલા ફાર્મહાઉસ નવું નિવાસસ્થાન
Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યાના 42 દિવસ પછી સોમવારે (1 સપ્ટેમ્બર) ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું. હવે તેઓ દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં સ્થિત ભારતીય રાષ્ટ્રીય લોક દળ (INLD) નેતા અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેશે. વિપક્ષ તેમના પર વિવિધ આરોપો લગાવી રહ્યું હતું. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar ચૌટાલા પરિવારના ફાર્મહાઉસમાં…