અજમેર દરગાહ બાદ હવે દિલ્હીની જામા મસ્જિદ પર દાવો! પગથિયાની નીચે મૂર્તિઓ..?
હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ભારતીય પુરાતત્વ વિભાગના મહાનિર્દેશકને પત્ર લખીને જામા મસ્જિદ દિલ્હીના સર્વેની માંગ કરી છે. હિન્દુ સેનાનો દાવો છે કે ઔરંગઝેબે જોધપુર અને ઉદયપુરના કૃષ્ણ મંદિરો તોડી નાખ્યા હતા અને મૂર્તિઓને દિલ્હીની જામા મસ્જિદના પગથિયાંમાં દફનાવી હતી. હવે દિલ્હીની જામા મસ્જિદ પર દાવો કરો હિન્દુ સેનાનું કહેવું છે કે દિલ્હીની જામા…