
સરખેજમાં દિવાળીના પર્વ પર જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહ યોજાયો
દિવાળીના શુભ અને પવિત્ર પ્રસંગે અમદાવાદના સરખેજ વિસ્તારમાં જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના મળીને કુલ એકાવન (51 ) યુગલોએ પ્રભુતાના પગલા માંડ્યા હતા. આ સમૂહ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે,સામાન્ય યુગલોની સાથે-સાથે એક દિવ્યાંગ (અપંગ) યુગલે પણ લગ્ન…