
માતા શ્રીદેવીના જન્મદિવસ પર જાહ્નવી કપૂરે તિરુપતિ મંદિરમાં દર્શન કર્યા
હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં સ્વર્ગસ્થ શ્રીદેવી નું નામ મુખ્ય રીતે સામેલ છે. ‘જુદાઈ’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘ચાંદની’ અને ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’ જેવી ઘણી સુપર-ડુપર હિટ ફિલ્મો આપનાર ભારતીય સિનેમાની પ્રતિભાશાળી અભિનેત્રી શ્રીદેવીની આજે એટલે કે 13મી ઑગસ્ટના રોજ જન્મજયંતિ છે. આ ખાસ દિવસે તેનો પરિવાર અને ચાહકો તેને યાદ કરી રહ્યા છે. શ્રીદેવી ની પુત્રી જાન્હવી તિરુપતિ બાલાજી…