
Janmashtami 5252: ગુજરાતમાં ભક્તિમય ઉલ્લાસ સાથે Janmashtami ની કરાઇ ભવ્ય ઉજવણી
Janmashtami : ભગવાન શ્રીકૃષ્ણના 5252મા અવતરણ પર્વ ગોકુળ આઠમની ઉજવણી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી. ગુજરાતના પ્રમુખ કૃષ્ણ મંદિરો જેવા કે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તો ઉમટ્યા. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી’ના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું.દ્વારકા: જગતમંદિરમાં ભવ્ય…