Police lathi-charge BPSC students : પટનામાં BPSCના વિદ્યાર્થીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ વીડિયો
Police lathi-charge BPSC students – બિહારની રાજધાની પટનામાં BPSCના વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માંગ સાથે હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેપી ગોલંબર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ઘેરી લેવા જઈ રહેલા ઉમેદવારો પર પોલીસે સૌપ્રથમ વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પોલીસ બેરીકેટ્સ તોડી નાખ્યા હતા….