
વક્ફ બોર્ડની સંસદીય સમિતિની બેઠકમાં હંગામો,ઓવૈસી સહિત 10 વિપક્ષી નેતાને કરાયા સસ્પેન્ડ
Parliamentary Committee of Waqf Board – વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક દરમિયાન ઘણો હોબાળો થયો હતો. આ ઘટનાક્રમ બાદ વિપક્ષના 10 સાંસદોને શુક્રવારે એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક…