JPC કમિટીએ રાજ્યો પાસે માંગી વિવાદિત મિલકતોની વિગતો, આગામી બેઠક આ તારીખે..?
JPC કમિટી – સંસદની સંયુક્ત સમિતિ, જે વકફ (સુધારા) બિલ પર ચર્ચા કરી રહી છે, તેણે રાજ્ય સરકારોને પત્ર લખીને તેમના અધિકારક્ષેત્ર હેઠળની વિવાદિત વકફ મિલકતોની વિગતો માંગી છે. આ બિલ પરની સંયુક્ત સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે ગુરુવારે અહીં સમિતિની બેઠક બાદ આ માહિતી આપી હતી. બજેટ સત્ર સુધી કાર્યકાળ લંબાવવામાં આવ્યા બાદ સમિતિની આ…