
Eid-e-Milad-un-Nabi: મહેમદાવાદમાં ઇદે મિલાદુન્નબી પર્વની ભવ્ય ઉજવણી કરાઇ
મહેમદાવાદમાં Eid-e-Milad-un-Nabi ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને શ્રદ્ધાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું. સવારે મહેમદાવાદની જુમ્મા મસ્જિદથી ભવ્ય જુલુસનું પ્રસ્થાન થયું, જેમાં મોટી સંખ્યામાં આશિકે રસૂલ જોડાયા હતા. જુલુસ પરંપરાગત રૂટ પરથી ચાર રસ્તા, મીરા મસ્જિદ, નડિયાદી દરવાજા, શાહબુદ્દીન મસ્જિદ, નેશનલ પાર્ક સોસાયટી, ઇકબાલ સ્ટ્રીટ અને ખાત્રેજ દરવાજા…