GUJARAT BJP: ગુજરાત પ્રદેશ બાદ હવે જિલ્લા અને શહેરના હોદ્દેદારોની નિમણૂક, જૂનાગઢ-દાહોદ-આણંદમાં નવા ચહેરા
GUJARAT BJP: ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમોની જાહેરાત બાદ હવે સંગઠન પર્વના આગામી તબક્કા તરીકે શહેર અને જિલ્લા ભાજપના માળખામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષની સૂચના અને રાષ્ટ્રીય નેતૃત્વની સહમતી બાદ ગુજરાત ભાજપે વિવિધ જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારોની યાદી સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. આ યાદીમાં ખાસ કરીને દાહોદ,…

