
ભાજપ સાંસદ કંગના રનૌતે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, રાહુલ ગાંધીનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઈએ!
Kanga’s controversial statement મંડીથી બીજેપી સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું છે કે રાહુલ ગાંધી હંમેશા નશામાં હોય છે, તેમનો ડ્રગ્સ માટે ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હંમેશા બંધારણને ઠેસ પહોંચાડે છે. કંગના રનૌતે કહ્યું કે રાહુલ ગાંધી જે…