ફિલ્મ ‘કંગુવા’નું ટ્રેલર રિલીઝ, બોબી દેઓલ અને સૂર્યા વિકરાળ અવતારમાં જોવા મળ્યા

બોલિવૂડ એક્ટર બોબી દેઓલ અને સાઉથ સુપરસ્ટાર સૂર્યા તેમની આગામી ફિલ્મ ‘કંગુવા’ માટે ઘણા સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન ફિલ્મ ‘કંગુવા’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં બોબી દેઓલ એનિમલ બાદ ફરી એકવાર મોટા પડદા પર વિકરાળ અવતારમાં જોવા મળશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘કંગુવા’ નું અદભૂત ટ્રેલર રિલીઝ…

Read More