
ઈન્ડિયાએ બે દિવસમાં કાનપુર ટેસ્ટ જીતીને બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કર્યું, WTCમાં ટોપ પર યથાવત
યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની શાનદાર ભાગીદારીના કારણે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે વધુ એક જીત હાંસલ કરી. ટીમ ઈન્ડિયાએ મહેમાન ટીમ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. બાંગ્લાદેશ સામે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાની આ સતત સાતમી જીત છે અને 15 મેચોમાં ઓવરમાં 13મી…