
કાવડ રૂટ પર નામ લખવા પર પ્રતિબંધ ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટેએ UP સરકારની દલીલ ફગાવી
Supreme Court Kanwar Yatra : દિલ્હી બોર્ડરથી હરિદ્વાર સુધીની કાવડ યાત્રાના રૂટ પર રેસ્ટોરન્ટ અને ઢાબાના માલિકનું નામ લખવાના આદેશ પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ યથાવત રહેશે. શુક્રવારે સુનાવણી દરમિયાન કોર્ટે વચગાળાનો સ્ટે યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે જારી કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓ કંવર માર્ગ…