Kapil Sharma Death Threats:કપિલ શર્મા સહિત આ સેલેબ્સને પાકિસ્તાન તરફથી મળ્યો ધમકીભર્યો મેલ
Kapil Sharma Death Threats: બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા કપિલ શર્મા રાજપાલ યાદવ સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. આ પહેલા અભિનેતા રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. આ ત્રણ સેલેબ્સ બાદ કોમેડિયન કપિલ શર્માને પણ ધમકીભર્યો મેલ આવ્યો છે. પોલીસે આ મામલે…