કારગિલ શહેરનું નામ જાણો કેવી રીતે પડ્યું, શું છે વીરોની ભૂમિનો ઇતિહાસ!
ભારતમાં દર વર્ષે 26મી જુલાઇના દિવસે કારગિલ વિજય દિવસ ની ઉજવણી તરીકે મનાવવામાં આવે છે. કારગિલને વીરોની ભૂમિ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વીરોની ભૂમિ કારગિલ શહેરનું નામ કેવી રીતે પડ્યું અને તેનો અર્થ શું છે. કારગિલ વિજય દિવસ દેશમાં દર વર્ષે 26મી જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં…