family died in Srinagar : શ્રીનગરમાં એક જ પરિવારના 5 લોકોના આ કારણથી થયા મોત,જાણો કારણ
family died in Srinagar – જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. 5 જાન્યુઆરીએ શ્રીનગરના પાંડરેથાન વિસ્તારમાં એક પરિવારના 5 લોકોના મોત થયા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારી ઘટના શ્રીનગરના પંદ્રાથન વિસ્તારમાં બની હતી, જ્યાં ગૂંગળામણને કારણે પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકોનું દુઃખદ મૃત્યુ થયું હતું. આવો જાણીએ આ ઘટના વિશે…