પક્ષી સાથે અથડાયા બાદ GPS સિસ્ટમમાં ખામી સર્જાઇ, પ્લેન ક્રેશનું આ કારણ સામે આવ્યું
Kazakhstan Plane Crash – કઝાકિસ્તાનમાં ક્રેશ થયેલા અઝરબૈજાન એરલાઈન્સના વિમાનની જીપીએસ સિસ્ટમ અટકી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં 25 ઘાયલ લોકોને બચાવવા પ્રશાસનની પ્રાથમિકતા છે. આ અકસ્માતની તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. Kazakhstan Plane Crash- મળતી માહિતી મુજબ, વિમાનમાં 67 મુસાફરો સવાર હતા, જેમાંથી…