ચમત્કાર… અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી અને મૃત વ્યક્તિ થયો જીવિત

dead person came back to life – કેરળના કન્નુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકો તેને શબગૃહમાં લઈ જતા હતા તેની થોડી મિનિટો પહેલાં જ જિલ્લામાં મૃત્યુ પામનાર વ્યક્તિ જીવતો થયો હતો. ત્યાં હાજર લોકો આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. મૃતકના સંબંધીઓએ તેને મૃત માની લીધો હતો અને તેને વધુ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા…

Read More

google mapનો ઉપયોગ કરતા પહેલા સાવધાન! દંપતીને એવો રસ્તો બતાવ્યો કાર 15 ફૂટ કૂવામાં ખાબકી

  google map કેરળમાં માર્ગ અકસ્માતનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કોચી જિલ્લાના પટ્ટીમટ્ટોમ પાસે એક કપલની કાર 15 ફૂટ ઊંડા કૂવામાં પડી. જો કે, બંને લોકો આ અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયા છે, કોચી પોલીસે શનિવારે આ માહિતી આપી છે. કાર પરનો કાબૂ ગુમાવ્યો   google map આ ઘટના વિશે વધુ વિગતો આપતાં,…

Read More
વાયનાડ

કેરળના વાયનાડમાં કુદરતનો કહેર,120 લોકોના મોત, 90થી વધારે લાપતા

કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતના વિનાશથી સમગ્ર દેશ વ્યથિત છે. વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 123 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 90 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે, જ્યારે NDRF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા મોટી સંખ્યામાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. 128 લોકો ઘાયલ હોવાનું કહેવાય…

Read More

કેરળના વાયનાડમાં મોતનું તાંડવ, ભૂસ્ખલનથી અત્યાર સુધી 63 લોકોના મોત

વાયનાડ:   કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં મંગળવારે સવારે થયેલા મોટા ભૂસ્ખલન બાદ અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ સિવાય સેંકડો લોકો ફસાયેલા છે, તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ઝડપી ગતિએ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે…

Read More