કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓ એક થયા, બંટોગે તો કટેંગેના નારા લાગ્યા!

કેનેડા માં હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવ્યા છે. ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોએ હિંદુઓ અને મંદિરો પર હુમલો કર્યો છે. આ દરમિયાન હિંદુઓને એક કરવાના પ્રયાસો પણ તેજ થયા છે. ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાથી નારાજ હિંદુઓ એક થઈ રહ્યા છે અને આવા હુમલાઓ સામે એકજૂથ થવા માટે હિંદુઓએ સીએમ યોગીના સૂત્ર ‘બનતોગે તો…

Read More