
Kharikat Canal Redevelopment : અમદાવાદ માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 1003 કરોડના વિકાસ પ્રોજેક્ટને લીલી ઝંડી
Kharikat Canal Redevelopment : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખારીકુટ કેનાલ રિડેવલપમેન્ટ ફેઝ-2 માટે લગભગ રૂ. 1003 કરોડના કામોને મંજૂરી આપી છે. ફેઝ-2 હેઠળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટ્રેચ-1 માં એસપી રિંગ રોડથી નરોડા સ્મશાનગૃહ સુધી, સ્ટ્રેચ-2 માં વિંઝોલ વાહેલાથી ઘોડાસર (આવકાર હોલ), સ્ટ્રેચ-3 માં ઘોડાસર (આવકાર હોલ) થી વટવા ગામ અને સ્ટ્રેચ-4 અને સ્ટ્રેચ-5…