મહેમદાવાદ.....................

મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કેસરામાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું કરાયું ભવ્ય આયોજન

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે  મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ શસ્ત્ર પૂજનનું આયોજન મુખ્યત્વે મનુભાઈ સોલંકી (ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના…

Read More
વિરમગામ

વિરમગામમાં નિ:શુલ્ક હાથલારીનું વિતરણ કાર્યક્રમ યોજાયો

વિરમગામમાં હાથલારી નું વિતરણ કાર્યક્રમ યોજાયો. ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત…

Read More