નડિયાદમાં ‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’ની શાનદાર ઉજવણી,નવા પ્રમુખ તરીકે પ્રદિપસિંહ ડાભીની કરાઇ વરણી

ખેડા જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે નડિયાદની એક્વાયસ હોટલ ખાતેવર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ખેડા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી …

Read More