ખેડબ્રહ્મા પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત

Khedbrahma triple accident- સાબરકાંઠાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર આજે બપોરે હિંગટીયા ગામ નજીક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અંબાજી રૂટની એસટી બસ, જીપ અને બાઈક એકબીજા સાથે ટકરાયા હતાં, જેના પરિણામે ત્રણ વ્યક્તિઓનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું અને અન્ય છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. Khedbrahma triple accident- પ્રાપ્ત માહિતી મુજબ, શનિવાર બપોરે સાબરકાંઠાના હિંગટીયા…

Read More