
ASIના પૂર્વ નિર્દેશક કેકે મોહમ્મદે આપી ચેતવણી, જો આ પરિસ્થિતિ થશે તો ભારતમાં ગૃહયુદ્વ ફાટી નીકળશે!
આ દિવસોમાં દેશમાં હિંદુ સંગઠનો દરેક મસ્જિદ અને મકબરાની નીચે મંદિરો શોધી રહ્યા છે. બાબરી મસ્જિદથી શરૂ થયેલો આ વિવાદ હવે દેશના ખૂણે ખૂણે ફેલાઈ ગયો છે. હાલમાં જ હિંદુ સંગઠનોએ સંભલની શાહી જામા મસ્જિદને હરિહર મંદિર ગણાવીને કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે બાદ કોર્ટે શાહી જામા મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ…