
મેંગલુરુમાં KSRTC bus accident: એક જ પરિવારના પાંચનાં મોત, સાત ગંભીર રીતે ઘાયલ
KSRTC bus accident: કર્ણાટકના મેંગલુરુ શહેરમાં 28 ઓગસ્ટના રોજ એક ભયાનક બસ અકસ્માત સર્જાયો, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં કરુણ મોત થયાં અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા. કાસરગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસની બ્રેક ફેલ થતાં તે બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. 6…