
AsiaCup2025 ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ 9મી વખત ટાઇટલ જીત્યું!
દુબઈમાં રમાયેલા AsiaCup2025 ની રોમાંચક ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સાચો સાબિત થયો. પાકિસ્તાનની ઇનિંગ્સ: શાનદાર શરૂઆત, કંગાળ અંત AsiaCup2025 પાકિસ્તાની ટીમને ઓપનર સાહિબઝાદા ફરહાન (57 રન, 38 બોલમાં) અને ફખર ઝમાન (47…