Pre Marriage Questions

કુંડળીના ભરોસે લગ્ન કરતા પહેલા પાર્ટનર સાથે આ મહત્વની બાબતો કરો ચેક!

ભારતીય સમાજમાં લગ્ન એ ખૂબ જ પવિત્ર સંબંધ છે. આ સંબંધ બે પરિવારોનું અનોખું મિલન કરાવે છે. તેથી જ આપણા દેશમાં લગ્ન નક્કી કરતા પહેલા કુંડળી મિલાન (Kundli Matching) ને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. લોકોમાં એવી દ્રઢ માન્યતા છે કે જો ગ્રહ-નક્ષત્રો મળી જાય, તો વૈવાહિક જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી. જો…

Read More