'The Order of Mubarak Al Kabir'

કુવૈતે PM નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી કર્યા સન્માનિત

  ‘The Order of Mubarak Al Kabir’ – કુવૈતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનિત કર્યા છે. કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. મુબારક અલ કબીરનો ઓર્ડર કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે.આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને…

Read More

કુવૈતે આ કારણસર 489 લોકોની નાગરિકતા રદ કરી, જાણો

કુવૈતે 489 વ્યક્તિઓની નાગરિકતા રદ કરી છે, આ મામલો કેબિનેટને મોકલવામાં આવ્યો છે, ગૃહ મંત્રાલયના નિવેદન અનુસાર કુવૈતે 489 વ્યક્તિઓની નાગરિકતા રદ કરી છે,જો કે, ગૃહ મંત્રાલયે કાર્યવાહીના કારણો અને વિગતો આપી નથી. મંત્રી પરિષદ દ્વારા તેને મંજૂરી મળ્યા બાદ જ આ નિર્ણય અમલમાં આવશે.કુવૈતી નાગરિકતાની ચકાસણી માટેની સર્વોચ્ચ સમિતિની ગુરુવારે (31 ઓક્ટોબર) પ્રથમ નાયબ…

Read More