Fenugreek Laddu : કમજોર હાડકાંને મજબૂત બનાવતી મેથીના લાડુ : સ્વાદ અને આરોગ્યનો અનોખો સમન્વય
Fenugreek Laddu : મેથીના લાડુ ખાવાથી સંધિવાથી થતા દુખાવામાં રાહત મળે છે. તો ચાલો જાણીએ મેથીના લાડુ બનાવવાની રીત? મેથી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. સદીઓથી આયુર્વેદમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે. મેથીમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, મેંગેનીઝ, વિટામિન સી, ફેટી એસિડ્સ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે સંધિવા…