Budget 2026: મહિલાઓ માટે ખુશીના સમાચાર! ‘સી-માર્ટ’ યોજનાની જાહેરાત
Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજના બજેટમાં મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે એક ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. ગત વર્ષની સફળ ‘લખપતિ દીદી’ યોજનાને આગળ ધપાવતા, સરકારે હવે ‘સી-માર્ટ’ (C-Mart) યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. Budget 2026: શું છે ‘સી-માર્ટ’ યોજના અને તેના ફાયદા? આ યોજના ખાસ કરીને એ મહિલાઓ માટે છે…

