લક્ષ્ય સેને રચ્યો ઇતિહાસ, ઓલિમ્પિક બેડમિન્ટ સેમીફાઇનલમાં પહોચનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

યુવા શટલર લક્ષ્ય સેન સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. આ સાથે લક્ષ્ય પેરિસ ઓલિમ્પિકમાં મેડલથી એક જીત દૂર છે. ક્વાર્ટર ફાઈનલમાં પાછળ પડી જવા છતાં તેણે ચાઈનીઝ તાઈપેઈના ખેલાડીને હરાવ્યો હતો. લક્ષ્ય પુરૂષોમાં ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ભારતનો ઉભરતો શટલર લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિક 2024ની મેન્સ સિંગલ બેડમિન્ટન ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ…

Read More