ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો: 52 વર્ષનો ઇંતજાર પૂરો
India Women win World Cup: રવિવારે નવી મુંબઈમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીતીને 52 વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો. હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ટીમે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને તેમની પહેલી ICC ટ્રોફી જીતી. ભારત આ ટુર્નામેન્ટનું સંયુક્ત યજમાન હતું અને ત્રીજા પ્રયાસમાં ટાઇટલ પર કબજો…

