શ્રાવણમાં ઉપવાસ દરમિયાન આ આહાર લો, હંમેશા રહેશો તંદુરસ્ત
શ્રાવણ મહિનામાં ઘણા લોકો વ્રત રાખે છે. આવનારા મહિનામાં તમે ચોક્કસપણે જન્માષ્ટમી, ગણેશ ચોથ અને પછી નવરાત્રીના ઉપવાસ રાખશો. ઉપવાસનો સંબંધ માત્ર શ્રદ્ધા સાથે જ નથી, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ પાચનતંત્રને સુધારે છે અને શરીરને ડિટોક્સિફાય પણ કરે છે. હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી સમસ્યાઓથી બચવામાં પણ ઉપવાસ…