
ઇઝરાયેલે નસરાલ્લાહ બાદ હાશિમ સફીદ્દીનને પણ મોતને ઘાટ ઉતાર્યો!હિઝબુલ્લાહે પુષ્ટિ કરી!
હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ ને માર્યા પછી, ઇઝરાયેલી સેનાએ થોડા દિવસોમાં જ હવાઈ હુમલામાં નવા હિઝબુલ્લાના વડા હાશિમ સફીદ્દીનને પણ મારી નાખ્યો. હાસિફ સફીદ્દીન જ્યારથી હિઝબુલ્લાના વડા બન્યા ત્યારથી તે ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. તે કોઈના સંપર્કમાં નહોતો. ઈઝરાયલી સેનાએ હવાઈ હુમલામાં તેની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ હિઝબુલ્લાહ અત્યાર સુધી આ…