
Asha Bhosle: 91ની ઉંમરે આશા ભોંસલેનું રોકિંગ પર્ફોર્મન્સ, ‘તૌબા-તૌબા’ ગાયું અને હૂક સ્ટેપ કર્યું
Asha Bhosle: 91 વર્ષની ઉંમરે પણ આશા ભોંસલેએ શાનદાર પરફોર્મન્સ આપીને દર્શકોમાં બધાને ડાન્સ કરવા મજબૂર કરી દીધા. આશા ભોંસલેએ દુબઈમાં આયોજિત એક સંગીત કાર્યક્રમમાં સુપરહિટ ગીત ‘તૌબા તૌબા’ ગાયું હતું. તેના શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં, તે હાથમાં માઈક સાથે બ્લેક બોર્ડરવાળી સફેદ સાડીમાં સ્ટેજ પર ઉભી જોવા…