
Prithviraj Sukumaran L2 Empuraan : ‘L2 Empuraan’ ના દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારનની મુશ્કેલીઓ વધી, આવકવેરા નોટિસ મળી
Prithviraj Sukumaran L2 Empuraan : આવકવેરા વિભાગે પૃથ્વીરાજ સુકુમારનને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં, અભિનેતા-દિગ્દર્શકને તેમની 3 ફિલ્મોમાંથી થયેલી કમાણી વિશે માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે. મલયાલમ એક્શન થ્રિલર ફિલ્મ ‘L2 એમ્પુરાં’ના દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારન વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. મોહનલાલ અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં,…