
Library: હવે વાંચન અભિયાનને મળશે વેગ, ગુજરાત સરકાર નવી 71 લાઇબ્રેરી શરૂ કરશે
Library: ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોમાં વાંચન પ્રત્યે રુચિ વધે તે માટે સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહી છે. આ યોજના અંતર્ગત તાલુકા સ્તરે 71 નવી સરકારી લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત વર્ષે 21 જિલ્લાના 50 તાલુકાઓ અને 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકાઓમાં કુલ 64 લાયબ્રેરી શરૂ કરવાની યોજના હતી, જેમાંથી 53…