
ઉનાળામાં સ્વાદિષ્ટ કઢી પકોડા ઘરે જાતે જ બનાવો,આ રેસિપીથી
Kadhi Pakoda Recipe – ઉનાળાની ઋતુમાં દહીંથી બનેલી કોઈપણ વાનગી ખાવાનો સ્વાદ વધારે છે. કઢી અને ભાતનું મિશ્રણ એ આરામદાયક ખોરાક વિકલ્પ છે. ઉનાળામાં કઢી પકોડા ખાવની મજા જ અલગ હોય છે. સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે કઢી પકોડા સ્વાદિષ્ટ રેસિપી છે,ચાલો બનાવીએ કઢી પકોડા. કઢી પકોડા બનાવવા માટેની સામગ્રી ( Kadhi Pakoda Recipe) પકોડા…