
Bapunagar Crime News: અમદાવાદના બાપુનગરમાં નિર્દય હત્યાનો લાઈવ વીડિયો: ગુનેગારો બેફિકર, પોલીસ બેદરકાર!
Bapunagar Crime News: અમદાવાદના બાપુનગરમાં ધોળા દિવસે થયેલી આ હત્યાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ફરજ પર રહેલા એક પોલીસ કર્મચારી નજીકમાં સૂતા હતા ત્યારે પાંચ બદમાશોએ છરી વડે હુમલો કરીને એક યુવાનની હત્યા કરી દીધી હતી. હવે પ્રશ્ન એ થાય છે કે શું ગુનેગારો સામે વહીવટીતંત્ર લાચાર બની ગયું છે?…