
LoC પર ભારતીય સેનાનો જડબાતોડ જવાબ,પાકિસ્તાનના પાંચ સૈનિકોના મોત!
LoC – પાકિસ્તાની સેનાએ ગઈ કાલે પૂંચના બાલાકોટ સેક્ટરમાં ભારતીય સૈન્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ પણ પાકિસ્તાની ચોકીઓ પર ગોળીબાર કર્યો અને જડબાતોડ જવાબ આપ્યો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ગોળીબારમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે, પાકિસ્તાન સેનાના ઘણા સૈનિકો ઘાયલ થયા છે અને 4-5 સૈનિકોના મોત થયા છે. પાકિસ્તાન…