Gujarat Local Body Election 2026

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પંચાયતના પ્રતિનિધિઓના કામ અને પગાર-ભથ્થાંની સંપૂર્ણ વિગત

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Gujarat Local Body Election] નું રણશિંગું ફૂંકાઈ ગયું છે. રાજ્યના ચૂંટણી પંચ [State Election Commission] દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, આગામી 26મી એપ્રિલના રોજ મતદાન યોજાશે અને 28મી એપ્રિલે પરિણામો જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો…

Read More
Kesarisinh Solanki:

માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાશે, સ્થાનિક ચૂંટણીઓ પહેલા મોટો ખેલ!

Kesarisinh Solanki : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જમાવટ વચ્ચે સત્તાધારી પક્ષ ભાજપને ખેડા જિલ્લામાં એક મોટો રાજકીય ફટકો પડવા જઈ રહ્યો છે. ખેડા જિલ્લાના માતર (Matar) વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને મોટા ક્ષત્રિય નેતા કેસરીસિંહ સોલંકીએ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છેડો ફાડીને સત્તાવાર રીતે કોંગ્રેસ (Congress) નો હાથ પકડવાની પૂરી તૈયારીઓ કરી લીધી છે….

Read More