
Haj Note Auction: લંડનની હરાજીમાં ભારતની 100 રૂપિયાની હજની નોટ 56,49,650 રૂપિયામાં વેચાઇ, જાણો તમામ માહિતી
Haj Note Auction- લંડનમાં યોજાયેલી હરાજીમાં 100 રૂપિયાની ‘હજ નોટ’ 56,49,650 રૂપિયામાં વેચાઈ છે. 1950ના દાયકામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલી આ અનન્ય નોટનો સીરીયલ નંબર HA 078400 છે. હજ નોટ આટલી ખાસ કેમ છે? Haj Note Auction – આ નોટ એક ખાસ શ્રેણી સાથે સંબંધિત છે. જે “હજ નોટ” તરીકે…