
અયોધ્યામાં આ કારણથી રામ મંદિર નિર્માણનું કાર્ય ધીમું પડ્યું
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સ્થળ પર મજૂરોની અછતને કારણે નિર્માણ કાર્ય ધીમી પડી ગયું છે. આ બાબતની નોંધ લેતા, રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરનું નિર્માણ કરી રહેલી કંપનીને ડિસેમ્બર 2024ની સમયમર્યાદામાં મંદિરનું નિર્માણ પૂર્ણ કરવા માટે તાત્કાલિક મજૂરો વધારવાનો નિર્દેશ આપ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં બાંધકામની કામગીરી ધીમે ધીમે ધીમી પડી…